વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માનવતા ની મહેક



માસ્તર મોહનલાલ નો પીરીયડ એટલે છોકરા શાંતિ થી ભણે, 
નાં કોઈ અવાજ ,
નાં કોઈ ધીંગામસ્તી,
મોહનલાલ એ છગન ને ઊભો કરી ને કહ્યું 
કાંસકો ફેરવી ને આવતો જા, 
જો શર્ટ પણ તૂટેલું છે, 
છગન ને અદબ વાડી ને ઉભા રહેવા કહ્યું,
છગન એ કહ્યું સાહેબ માં એકલી કમાવે પપ્પા દારૂ મા રૂપિયા ઉડાવી દે, 
પછી ક્યાંથી કાંસકો આવે કે પેન્ટ શર્ટ,
મોહનલાલ એ ત્યારે જ એને ગળે લગાવી ને કહ્યુ 
દીકરા તારો બધો જ ખર્ચો ભણવાનો,કપડાં નો આજ થી મારો,



 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ