વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખચકાટ

મેઘના ગુલઝાર દિગ્દર્શિત અને દીપિકા પાદુકોણ અભિનીત છપાક નું ટ્રેલર જોઈ ખુશ થતી રોશની મનમાં બોલી ; હાશ હવે તો નોકરી મળી જશે ....મને તો બ્યુટીશિયન , સીવણ કામ , બી.એ.નું ભણેલ અને નાનું મોટું કામ કરવામાં ય ખચકાટ નહિ રાખું .... એવામાં રોશની ના મમ્મી આવે છે , કહે છે કે; સાંભળને રોશું .. તું બહાર ન આવતી . છોટી ને જોવા આવે છે ઓક્કે ......


Saprk


- યશ સોમૈયા ✍

આવાઝ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ