વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમના સ્વપ્ન

સવારનો કુણો તડકો સોનેરી સફર લઈને પટાંગણમાં પથરાયો  હતો પણ દિક્ષિતા હજુ આવી ન હતી. દરરોજ જેમ આજે પણ ચ્હા ની ચુસકી હોઠ સુધી આવે એ પહેલાં તો ચ્હા કપમાં એની તસ્વિર આબેહુબ ખડી થઈ ગઈ.


મજા તો એ જ છે કે હાથમાં ચ્હાનો કપ હોય અને રોજ  એની યાદો એમ જ પડછાયાની જેમ રહ્યા કરે,અને એ યાદોમાં રચાઈ જાય એક અવિસ્મરણીય પ્રેમ કહાની.જેમ જેમ ચ્હાના કપની હોઠ પર ચુસકી લાગે અને ત્યાં જ ચુસકી પર એની યાદ.... જે સ્વપ્નમાં દરરોજ આવી સર્જ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ