વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શોધતો હું તને

શોધતો રહ્યો તને ગલી ગલીએ ,

શોધતો રહ્યો તને હરેક મંદિરે ,

શોધતો રહ્યો તને હરેક વનવગડામાં,

શોધતો રહ્યો તને હરેક મસ્જિદએ ,

શોધતો રહ્યો તને હરેક ગુરુદ્વારાએ,

શોધતો રહ્યો તને હરેક ચર્ચએ,

શોધતો રહ્યો તને હરેક ઘરમાં 

શોધતો રહ્યો તને હરેક પથ્થરમાં 

શોધતો રહ્યો તને હરેક મૂર્તિમાં 

શોધતો રહ્યો તને હરેક કણ કણમાં,

શોધતો રહ્યો તને હરેક વનસ્પતિમાં ,

શોધતો રહ્યો તને હરેક વ્યક્તિમાં ,

શોધતો રહ્યો તને હરેક પ્રાણીમાં,

શોધતો રહ્યો તને હરેક પશુમાં ,

શોધતો રહ્યો તને હરેક પંખીમાં ,

શોધતો રહ્યો તને હરેક સરોવરમાં ,

શોધતો રહ્યો તને હરેક જગમાં ,

ના મળ્યો તું મને આ જગમાં ,

શુ તું વિસરાય ગયો આ જગમાં ,

ના શોધ્યો મેં તને મારા ખુદમાં ,

શોધ્યો હોત મેં તને ખુદમાં ,

તો મળી જાત ભગવાન તું મને.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ