વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માટી

તને ધાટ ધડવામા પરિશ્રમ ઘણો છે

તને ઑપ આપવા માં વ્યથા ધણી છે

મારા સંયમ અને સક્ષમતાની કસોટી છે

તપાવી પડશે તને;ઠારવી પડશે તને

તને તૈયાર કરવી પડશે..

શુ કરૂ દૂનિયા ની આજ રીત છે

નહી તો મારી  મન તો તુ માટી જ

સવૉતમ છે.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ