વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ડીયર ડાયરી

ડાયરી !

         તું જ હવે મારી સાચી દોસ્ત છે.

         તું જ હવે મારી નિકટની દોસ્ત છે.

         મારા સાચા ખોટા ને ટાકનારી

         મારા સંભારણા ને સાચવનારી

         કાયમ તારી પાસે મારી માટે સમય છે.

         કાયમ તારી પાસે મારા માટે આવકાર છે.

         ફુરસદ ના સમય મા ગોતતી નથી કોઈને હવે.

         તને  ગોતીને સમય ફુરસદમય થાય છે.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ