વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મા

એક મોટા ઓફીસરને ત્યાં એક બેન થોડા દિવસથી ઘરકામ કરવા આવી હતી, સવારથી બપોર અને સાંજ સુધી ઘરકામ કરવાનું બપોરના એક બે કલાક તેમના ઘરે જાય અને ફરી બપોર બાદ આવે.

  એક દીવસ તે મેડમની નજર કામવાળી બહેન ઉપર પડી કે કાંઇ ફાટેલ સાડીના છેડે પડીકામાં છૂપાવીને લઈ જાય છે, તેને બુમ પાડી બોલાવે ત્યાં તે દૂર નીકળી ગઇ હતી, તેણે તુરંત પોલીસને ફોન કરી જાણ કરી, પોલીસ આવી તેની સાથે મેડમ કામવાળીને ઘરે ગયાં, ઘર એટલે તુટીકુટી જુપડી, વાંકા વળી અંદર ગયા તો તે કામવાળી તેનાં બંને બાળકોને મેડમે રાતનું જે વધેલું ખાવાનું આપ્યું હતું તે ખવડાવતી જાય અને ખાતી જાય, પોલીસ અને મેડમ બધાંની દશા કાપો તો લોહી ના નીકળે તેવી થઈ ગઈ.

  મેડમે તેની ચોરીની શંકાની વાત તેને કરી, કામવાળીએ કહ્યું મેડમ સવારની હું કામ કરવા આવું, મારાં બાળકો ભૂખ્યાં હોય તો તમે આપો તે ત્યાં મારે ગળે કેમ ઉતરી તેથી, મારા પતી બીમારીમાં વર્ષ પહેલાં ગુજરી ગયા છે.

   મેડમ પણ સંસ્કારી અને સાત્વીક હતાં તેણે તેજ દીવસથી કામવાળી અને બંને બાળકોનું જમવાનું બંને ટાઇમનું જમવાનું વધારે બનાવી તેને રોજ આપતી રહી.

*****Zkv

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ