વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કૃષ્ણ

કૃષ્ણ વાસુદેવ યાદવ

    

     કૃષ્ણ એક હોવા છતાં, સાહિત્ય બદલાઈ એમ તેના અર્થઘટનો બદલાઈ છે. બધુજ માણસના અર્થઘટનો (receptivity )પર નિર્ભર છે. ઉદાહરણ તરીકે ચોરની ગ્રહણ શક્તિ પ્રમાણે કૃષ્ણ માખણ ચોરતા, માટે ચોરી કરવી યોગ્ય છે. મગજ હંમેશા કારણો શોધે છે. પોતાના સારા કે ખરાબ કર્યો માટે. જેટલો સારા ખરાબ વચ્ચેનો માનસિક સંઘર્ષ વધારે આટલી જ પીડા વધારે. માટે સારુ હોવું અટલે ધાર્મિક હોવું જરૂરી નથી અથવા ધાર્મિક હોવાથી કોઈ સારુ થઇ જતું નહિ. માટે કૃષ્ણ વારંવાર કહે છે કે ધર્મ એ સ્થગિતના હોઈ શકે. It's dynamic. પ્રાચીન કાળમાં જે ધર્મ હતો એ આજે અધર્મ કહી શકાય. ઉદાહરણ તરીકે પહેલા (life span )વધારે હોવાથી  વહેલાં  લગ્ન(બાળ લગ્ન )યોગ્ય હતા. (પ્રાચીન મહાભારત કાળમાં લોકો 200-250 વર્ષનું આયુષ્ય ભોગવતા ત્યારે માનવામાં આવતું કે બાલ્યાવસ્થા 40વર્ષ સુધી કહી શકાય )મધ્યકાલીન ભારતમાં  આ બધુ જાણ્યા વગર બાળ લગ્ન લેવાતા  તે અધર્મ થયો.

       માટે,

what is right and what is wrong is concept of own mind.

    માટે, છેલ્લે ભગવદ્દ ગીતા પુરી થતા  કૃષ્ણ અર્જુનને  કહે છે "તું જાતે નિર્ણય લે "

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ