વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શ્વાસ ના રસ્તે

શ્વાસો ના કોઈ અજાણ્યા રસ્તે મળી હતી દોસ્તી જૂની...


જાણતી નહોતી કઈ મંજિલ ની મુસાફર છું પોતે પણ


જોઈ તને મનમાં આશાઓ ની નવી ચિનગારી ખીલી હતી..


બસ એ જ પ્રકાશમાં ,

તારી રાહ જ પર

તારા હોવાનો અહેસાસ લઈ,

તારા અવાજ ની લહેરો માં ખોવાઈ ,

તને સાથી માની..

ચાલી લીધું રાહ પર તારી ,

બંધ નયને મારી.


સમજી ના શકી હું તારું PROBATION

ના તું મારી લાગણી



જે નામંજૂર છે મારા કાળજા ને

એ જ તરફ કેમ ભાગે છે દિલ આ તારું!




સમજી શકી ના હું તને ના તુ સમજી પ્રેમ મારો


શુ લઈ જ લીધો હતો તે નિર્ણય તારો?


ચાલતી રહી હું તારા જ રસ્તે

અને તુ જ રસ્તો છોડી ગઈ


સમજી શકી ના હું આ રસ્તો

કે તું વિશ્વાસ મારો..



સમય અને સંજોગે આ કેવો સંબંધ બાંધ્યો!

શ્વાસો ના રસ્તે ફરી મળી એક વાર તુ દોસ્તી...





JANVI PATEL

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ