વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હોંકરો


હોંકરો


પંદર વર્ષ પછી રમેશભાઈ આજે ગામડે પાછો આવ્યો હતો. પોતાની પત્ની સાથે બંને છોકરાવ ને ગામમાં ફરવા લઈ ગયો.


ફરતા ફરતા સૌથી યાદગાર પળ પર પહોંચ્યો રમેશ. ગામની બાજુમાં વહેતો હોકરો... જ્યાં દરરોજ બધા છોકરાવ એકસાથે ધુબાકા લગાવતા.


ત્યાં જ તેનો નાનો છોકરો એ પોતાનો એક પગ પાણીમાં દુબડ્યો. તેને જોય તેની મોટી છોકરીએ કહ્યું " છી... કેટલું ગંદુ પાણી છે." ત્યાં જ તેની પત્નીએ પોતાના છોકરાને પાણીથી દૂર ખેંચતા કહ્યું કે " આવું પાણી શરીરને અડશે તો ગૂમડાં થશે."


ત્યાં જ થોડે દૂર પાણીમાં ધુબાક કરતો આવાજ આવ્યો...


Prit'z...????

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ