વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એરેંજ મેરેજની પહેલી નજર

એરેંજ મેરેજની પહેલી નજર

જેમ એક ક્ષણ ભરમાં આખું ગગન માપી પોતાના માળામાં પાછું ફરતું પંખીની શાંત પડતી પાંખ હોય, નદીઓ ચીરીને સમુંદર સુધી પહોંચતો કાચબાની એક મુસાફરી હોય તેમ જ...

શરીરમાં એક  જંજણાટી વહી જાય. દિલ કાંપવા લાગ્યું. ધબકારા વધી ગયા. શ્વાસ નો મારો કાન સુધી સંભળાય રહ્યો હતો. રગરગમાં રુધિરાભીષણ એટલું વધી ગયું હતું કે શરીરનું તાપમાન ઊંચું ચડી ગયું હતું. નજર ઉઠાવીને જોવાની ફક્ત એક ક્ષણભરમાં જ જીવનભરનો સાથ મળી જવાનો હતો જ્યારે...

લગ્નમાં હું ગયો અને માસીએ બાજુમાં આવીને કહ્યું કે " જો, પેલી છોકરી સાથે તારી વાત ચલાવી..."

Prit'z...????

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ