વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સૌને ગમતાં રહીએ

સૌને ગમતાં રહીએ. એક બીજાના મનને ન છંછેડતા રહીએ.

થઇ શકે તો એમના દિલ મા ઊન્ડે સુધી રમતા રહીએ.

આન્ખની ભાષા સમજતાં રહીએ. ને પ્રેમ પ્રેમમાં જીવતા રહીએ.

લુચ્ચાઈ , નાદાની ,વિરહ ને નફરરત નુ મૂળછેદન કરતા રહીએ.

જીવન તો સુખ 'દુખ ઓટ' ની ભરતી છે , બધુ ભુલીને બે હોઠથી હરખાતા રહીએ.

ચાલ છોડને હવે, સૌને ગમતાં રહીએ. સ્નેહ મિલનનું અત્તર છાન્ટતા રહીએ.


"વીજભગત"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ