વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આટલો અઢળક દુઃખ પામવા, કેટલો પ્રેમ કરવો પડે એ મને ખબર છે.

કેવી રીતે જીવું છું એ મને ખબર છે

તારા એક મિનિટ મોડા આવતા રીપ્લાય ની

તે એક મિનિટ કેવી રીતે જીવું છું એ મને ખબર છે...

.

એક અવાજ પર ફોન ઉપર લપકુછું ને એ

તારો મેસેજ ના હોય ત્યારે કેવી રીતે શાંત રહું છું

એ મને ખબર છે...

.

જ્યારે તારી રાહ જોઉં છું તો આ કાંટા કેમ ધીમા જાય છે

જાણે એક એક ક્ષણ શરીરમાંથી લોહી ખેંચતુ જાય છે 

છતાં‌ હોટ ઉપર સ્મિત કેવી રીતે રાખું છું

એ મને ખબર છે...

.

સપનાઓમાં આવાની તું જ્યારે વાત કરે છે

જિંદગી ભર આંખ બંધ રાખુ, વિચાર ડરાયા કરે છે 

તારા ના આવ્યા ની જાણ છતાં હું કેવી રીતે તારી રાહ જોઉં છું

એ મને ખબર છે...

.

વારંવાર ફોન ખુલ્યા કરું છું આપણી વાતો વાંચ્યા કરું છું.

આટલું અઢળક દુઃખ પામવા, કેટલો પ્રેમ કરવો પડે એ મને ખબર છે.

એ ક્યાં તને ખબર છે !!!

.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ