વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બ્લોક

એકદમ જ, હા, એક ઝાટકે વગર વિચાર્યે એણે એને બ્લોક કરીને મોબાઈલ સાઈડમાં મૂક્યો કે આ બાજુ દિલનાં દરવાજા બંધ કરવા એનાં ઊભાં થતાં જ આંખો સામે અતીતના અંધારા ઘેરી વળ્યાં એનું કારણ પૂછવાં. પૂછતાં જાણ થઈ કે ક્યાંક દિલનો ખજાનો આંખોમાંથી વહી નીકળે તો એ દબાયેલી અઢળક લાગણીનો હૈયાફાટ સળવળાટ કોઈ જોઈ ન લે !

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ