વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હવે એ જ મારાં માંટે બધું છે!

નાની વાર્તા (microfiction story)


"હેય! ગુડ મોર્નિંગ!"

"તને એક ગુડ ન્યુઝ આપી દવ!"

"મારી સન્ડે સગાઈ છે."


"કોન્ગ્રેચ્યુલેશન્સ!"

"એક વાત પૂછું?"


"હા! પૂછ..."


"મારાં માં શું કમી હતી? હા એ હા જ તો કરતી હતી હર એક વાત માં. દશ મહિના ના રિલેશન ને તે આ રીતે પુરા કર્યા કે, જેમાં તૂ કહે છે કે ગુડ ન્યુઝ આપું!"


"હા! કારણ કે, મને તારા કરતા સારી વ્યક્તિ મળી ગઈ. જે દેખાવ માં ખુબ સુંદર છે. પેરેન્ટ્સ ને પણ એમ થશે કે, મેં એની ચોઈસ ની છોકરી સાથે લગ્ન કર્યા. તો મને શું વાંધો?ભલે પ્રેમ તૂ વધુ કરે છે પણ મને એના થી કોઈ ફર્ક નથી પડતો. એટલે હવે એ જ મારાં માંટે બધું છે."

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ