વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પારકી પંચાત

દુનિયા છે આજે બહુ જ આગળ...

બધી જ વાતે....


કરે ના કામ કરવાનાં...

ને કરે... પારકી પંચાત...

દુનિયા છે આજે બહુ જ આગળ....


હું કરું એ કામ ...

ને તું કરે... પારકી પંચાત...

દુનિયા છે આજે બહુ જ આગળ...


મારી વાતો સાચી સાંભળવાની...

ને તું કરે એ અફવા...પારકી પંચાત...

દુનિયા છે આજે બહુ જ આગળ...


હું કરું તે સાચાં વ્યવહાર..

તું કરે તે આડંબર... પારકી પંચાત...

દુનિયા છે આજે બહુ જ આગળ...


હું કહું એ જ સાચું...

તું કહે એ જુઠ.....પારકી પંચાત...

દુનિયા છે આજે બહુ જ આગળ...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ