વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એ લાલ ફ્ળ

પૂર્વ તણી દિશામાં,

દેખાયું એક લાલ ફળ અને,

મારુતિને આંખોમાં ગયું છવાઈ,

મારુતિએ મૂકી દોટ એને લેવા,

પામવા કદાચ રસપૂર્વક એના મેવા,

ફળને બચાવવા આવ્યા સર્વ દેવ,

સંગ્રામમાં લડ્યો મારુતિ એકમેવ,

અંતે ઇન્દ્રનું વ્રજ લાગ્યું,

મારુતી એ દધિચીનું માન રાખ્યું,

જીતની ઈચ્છા ત્યાગી એને સહયુ,

આમ જગતને હનુમાન નામ મળ્યું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ