વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આવો મિત્ર મારો હોય

આવો મિત્ર મારો હોય


રમત મારી સાથે હોય,

મસ્તી કરવા માં સાથે હોય,

અને માર ખાવામાં પણ મારી સાથે હોય,

આવો મિત્ર મારો હોય


ભણવામાં અમે હોશિયાર ન હોય,

મહેનત અમે સાથે કરતા હોય,

પરંતુ

લોકડાઉન વચ્ચે આવી જતું હોય,

બાકી ભણવામાં ટોપ કરી બતાવવું હોય,

આવો મિત્ર મારો હોય


સુખ માં મારી નજર એને ગોતતી હોય,

દુઃખ માં નજર ની સામે થી નો જાતો હોય,

મિત્ર મારો સાચો હોય,

આવો મિત્ર મારો હોય


-Ak patel

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ