વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તંદ્રાવસ્થા (ભાગ 3)

એક પેસેન્જર માટે માઈલો સુધી 

ડિઝલનો ધુમાડો કરતી  GSRSTની બસ જેમ 

અલ્લડપન ન કર 


  GRAVITY નો નિયમ ફક્ત જમીનને જ લાગુ પડે એ વાત સાવ ખોટી

બિલકુલ એ વિધાન માફક ખોટી કે 

લગ્નબંધન પછી રખડું છોકરો સુધરી જાય 


સમાજની ઊંચી બોલીમાં Auction  કર્યુ છે મે મારી એ નોટબુકોનું 

જેના વિષયોમાં હું નબળી હતી. ..


પ્રેમમાં હોવાની મારી કબૂલાત 

પસાર થઈ ગયેલા station જેવી છે. ...


Blessing ની સાથે  cursing આપતો 

તારો સમાજ 

મારા સાચા પ્રેમને ન પચાવી શકે 

દેખીતી વાત છે. .


કહી દે તારા સમાજને મને punctuate કરી 

વાંચવાનું બંધ કરે 

કેમ કે પ્રેમ કોઈપણ  rules & regulations માં બંધાયેલો સારો ન લાગે 


પથ્થરયુગથી પણ પહેલા ઉદ્દભવેલો પ્રેમ 

નિયમ શરતો ને આધીન હતો પણ નહી અને રહેશે પણ નહી  That's all 


I hope you understand wery well 


@હેમશીલા માહેશ્વરી'શીલ'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ