વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમ

પ્રેમ એને ના કહેવાય

જેની સાથે આખો દિવસ વાતો થાય


પ્રેમ એને ના કહેવાય

જેને Love you, Miss you કહીએ


પ્રેમ એને ના કહેવાય

જેની સાથે આપણે ફક્ત હરવા ફરવા સાથે રહીએ


પ્રેમ એને ના કહેવાય

જેની સાથે આપણે Romance કરીએ


પ્રેમ એને ના કહેવાય

જેની સાથે આપણે જરુરીયાત મુજબ રહીએ


પ્રેમ તો એને કહેવાય

જેની સાથે દિલનો સબંધ હોય જે હંમેશા તમારા માટે કંઈ પણ કરી શકે.

ટુંકમાં કહું તો સુખમાં નહીં પણ જે દુઃખમા હંમેશા તમારો સાથ આપે એજ સાચો પ્રેમ.....


બાકી તો લખવા માટે ઘણું બધું છે...

સમજાય તો વંદન ના સમજાય તો અભિનંદન 🙏


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ