વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બાળક ભૂખ્યું છે...

પચાસ વર્ષ પહેલાં સુરતના ચકલા બજારમાં એક સ્ત્રીના બેબસ  કરમાતા યોવન નું ધ્વનિચિત્ર આજે પણ ભીતર તાદૃશ્ય થાય છે અને ભીતર પડઘા પડે છે.
"રાત કોરી ગઈ છે. કોઈ ઘરાક આવ્યું નથી..."
ઘાાઘરા પોલકા માં ત્રીસેક વર્ષ ની સ્ત્રીએ  ઘર ના ઓટલા પર થી ઉતાવળે કૂૂદીને મને આંતર્યો અને મારુ કાંડુ પકડીને કહ્યું. હું સ્તબ્ધ થઈ ગયો.હાથ છોડાવવા 
પ્રયત્ન કરવા છતાં છોડતી નહોતી ને વિશેષ કહ્યુ.
"બાળક ભૂખ્યું  છે.ચલને યાર... બોણી કર...!! "

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ