વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પાણીમાં ના વમળો


નદીકિનારે બેઠી એક નાર,
નદીમાં કાંકરી મારતી વમળો માં ખોવાતી..

વમળોમાં સપનાંં ડૂબતાંં જોતી ,
જે ના થયા પૂરા એ સપનાંમાં ખોવાતી.

નદીકિનારે બેસી કાંકરી મારી
નદી નેે પણ વિચલિત કરતી..

ફરી ખોવાતી વમળોમાં ડૂબકી મારી,
આત્મવિલોપન કરતી નદીમાં આજ..

ગહેરા પાણી ડૂબતી નાર ,
નદીના પાણીમાં જેમ ડુબતી કાંંકરી..

જીવનરૂપી નદી માં તરતાં તરતાંં થાકી આજ,
નદી માં આજેે તરતી આવી એક નાર...








ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ