વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દર્પણ




શોર્ટ એન્ડ સ્વીટ





પોતાની જ એક ઓળખ આપતો દર્પણ, 

વિરુદ્ધમાં ના બોલે, કે ઓછું કદી આંકે,

રૂપ રંગની નથી રહી એને કોઈ ફિકર,

પોતાની જ નકલ બતાવતો રહે છે દર્પણ,

બને ગુરૂ એ, આપી તક સ્વપરિક્ષાની,

સધિયારો આપે છે, નથી ખોટ સખાની,

કમાલ કરે સચોટ પ્રતિબિંબ બતાવવાની,

સત્ય છે, દર્પણ બની રહે છે ખુદની સાક્ષી...



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ