વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આગમન

આ આગમન ટાઢું કરે ,

શેકાયેલાં વિચારોને રાજી કરે,

રાહ પણ,

અંતિમ થાક લઈને,

ધ્વાર પણ થોભી.

સાચે જ, વાલમ

આતુરતાનો હવે કાયમી અંત,

વ્હાલનો અંકુર હવે,

પૂજય, પ્રેમાળ તુલસી ક્યારો બન્યો..

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ