વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હ્રદય હુમલા

જે રહી ગયાં છે એ ધીરેધીરે દૂર થઈ ગયા છે.

સંબંધ હવે ગાઢ રહ્યાં નથી.

માણસનું આ વિચિત્ર વર્તન છે,

સંબંધ પાતળા થયા હોવા છતાંય ,

હ્રદય હુમલા વધી રહ્યાં છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ