વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વસંત ની વાટ

શીર્ષક   : - વસંત ની વાટ


????????????????????????????????????????????????


આંખો જુએ ને દિલ રોવે વાટ વસંતની ,

નજર આભ ભણી હોય અન્નદાતાની..


વાદળ ગેરાય આકાશે, જૂએ વાટ વસંતની,

આંખોમાં ખુશીની લહેર ઊઠે લાગે અવસર..


ધરતી સુકી ભઠ્ઠ ઉનાળાની , જુએ વાટ વસંતની ,

તરસ છુપાવવા ધરતીની ને પોતાની , માંગે વર્ષા ..


અન્નદાતાની આ હાલ કે જુએ વાટ વસંતની ,

શું થતું હશે અબોલ જીવનું પાણીવિના ક્ષણમાં ?


હે ભગવાન ! હોય જો હરક્ષણમાંતો, આપ વસંતકેરો વરસાદ ,

અન્નદાતા ને અબોલ જીવની પૂરી કર પ્યાસ ..જુએ વાટ વસંતની..


           ✍ . ધ્રુપા પટેલ , સુરત.


????????????????????????????????????????????????????

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ