વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મુક્તક - 1

મન વાદળ બનીને મોજથી વરસે,

તન ધરતી  બનીને પ્રેમથી  તરસે,

પલળી જ જવાનું સમય સાથે;

નથી ખબર, તક ફૂલ બની ક્યાંરે ખરસે,


- મિલન અંટાળા 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ