વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જો સાથ તારો હોય

ઉઘાડે પગે નીકળી પડું,
જો રાહ તારી હોય

શબ્દે શબ્દે હરખાય કલમ
જો વાહ તારી હોય

એમજ રચાય વાર્તા ને કવિતા
જો  સંદર્ભ તારો હોય

આખે આખી રાત વીતે પલકારા માં
જો સ્વપ્ન  તારા હોય


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ