વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શું કામનું

શીર્ષક :- "શું કામનું"


ગુજારી દીધી ગોઝારી જિંદગી ખોટા પંથે,

પછી સાચું-ખોટુ કર્યા કરવું શું કામનું.


માગ્યા કરું છું જિંદગી સઘળું ભગવાન કને,

ગરીબો પાસે ધર્યા હાથ ખાલી રહે શુ કામનું.


હાયતી હતી જ્યારે હર સ્વજન તને મળે.

ઠંડી પડેલી ચિતાની રાખે તને ના મળે શું કામનું.


છલોછલ ભર્યો આસુંતણો દરિયો આંખો તળે,

છેલ્લા શ્વાસે બુંદ માટે તરસવું પડે શું કામનું.


પામવા થોડી શાંતિ જીવન આખું ભાગ્યા કરે ,

અંતે અસહ્ય મૃત્યુનું *મુકામ* મળે શું કામનું.


ગિરિમાલસિંહ ચાવડા "ગીરી"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ