વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અનુભવી

(માઈક્રોફિકશન)


- હરિ પટેલ


  પુત્રને આપમેળે ચાલતો જોઇ એનાં મમ્મી અને પપ્પા ખુશ થઇ ગયાં ! બન્ને એકબીજાને તાલી દઇને હસવા લાગ્યાં !

  ઓસરીના એક ખૂણે પથારીવશ અને લઘરવઘર પડેલા દાદાની અનુભવી અને ઘડાયેલી આંખોએ એ જોયું... મનમાં બબડ્યા:  ‘આને હવે સાચવવો ભારે પડશે... !’ 

***

© Hari Patel 

58, Balaji Green Garden City,

Talod, Sabarkantha -383215

Mo. 9998237934    



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ