વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

યુધ્ધ ઉપદેશ


વિયોગો ભરમાં કરૂણ થઈને આરામ નથી,

સંયોગો સજમાં તરૂણ થઈને નાદાન નથી,


વિરુતા ભરને કરોમાં સકળા તારા જ નથી,

ચિરાણા નયને ઘરોમાં અબળા નાપાક નથી,


વાઘોના ભયને રુદોથી ત્યજને ઢીલા જ નથી,

સિંહોના ડરને રુહોથી ત્યજને કુણા જ નથી,


પીંખાજો ભર આ મેદાને ન્હાસવા કેડા જ નથી,

વિજેતા પણ આ મેદાને લડવા અઘરા નથી,



છંદ- શાર્દુલવિક્રીડિત

બંધારણ- મ સ જ સ ત ત ગા

યતિ- 6 અને 12 અક્ષરે

જોડાક્ષરથી આગળનો અક્ષર લઘુ બને



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ