વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લાગણી

બે ફોટામાં જિંદગી વહેંચાઈ ગઈ..

દિલની વાત મારાથી કહેવાઈ ગઈ..

કોણ જાણે એમના દિલની વ્યથા..

બે હોઠો વચ્ચે લાગણી એમની દબાઈ ગઈ...

- ઉtpal


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ