વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારી સાથે વાત થાય

તારી સાથે વાત થાય


ચાંદ જેવું મૂખડું એનું

લાગે ઘણું પ્‍યારું

અનોખી રૂડી રાત આવે

        જ્‍યારે તારી સાથે બે ક્ષણ વાત થાય


મન મૂકીને રડી શકું

મન મૂકીને હસી શકું

હળવું હૈયું થાય

        જ્‍યારે તારી સાથે બે ક્ષણ વાત થાય


પુષ્‍પ થકી એ ખિલ નારી

સુંગધ જીવનમાં પાથરનારી

જીવન અનેરું થાય

        જ્‍યારે તારી સાથે બે ક્ષણ વાત થાય


મસ્‍તી મસ્‍તીમાં હું રહું

હસ્‍તી હસ્‍તી મારી સ્વિટ રહે

મને કરતી એ હસીન

         જ્‍યારે તારી સાથે બે ક્ષણ વાત થાય


સાથ તારો લાગે વાહલો

મને આપે અઢળક પ્રેમ

હું હસું   તું હસે

          જ્‍યારે તારી સાથે બે ક્ષણ વાત થાય


લાગે તારું મૂખ વાહલું

કહેતી તુ.... ઓ ક્‍યુટ

મન મોજીલી મારી સ્‍વિટ

          જ્‍યારે મન કરતી મારું એ રાજી રાજી


~ સોસા તૃપ્‍તિ.✍



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ