વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માઈક્રોફિક્શન



રિસામણે આવેલી ગામની દીકરીની ફરિયાદ સાંભળીને સરપંચ બોલ્યા,

"તું જરાય ચિંતા ના કરીશ તારી બધી જવાબદારી હવે અમારી છે તને સહેજ પણ અન્યાય થવા દઈએ તો તો અમારા ધોળામાં ધૂળ પડી..."

           દીકરીએ પાલવના છેડાની સાથે સાથે મસમોટા ગુસ્સાના દાવાનળને પણ છાતી ઉપર ધરબી દીધો.

        બાજુમાં જ એક કૂતરો લાળ ટપકાવતો બેઠો હતો.


-ગુમનામ વઢિયારી

કલ્પેશ રામાનુજ



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ