વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સ્વતંત્રતા

“મને નાની - નાની બાબતોમાં કોઈ ટિક - ટિક કરે તે બહુ પસંદ નથી. હું મારા વિચારો કોઈની પર થોપતો નથી, બધાને પોતાની સ્વતંત્રતા પર પોતાનો જ હક હોય છે, કોઈ મારો હક છીનવી લે તે મને પસંદ નથી અને હું બીજાની બાબતોમાં માથું મારતો નથી.” હિતાર્થ દાઢી કરતાં - કરતાં બોલી રહ્યો હતો અને મોનીકા એના કપડાં ઈસ્ત્રી કરી રહી હતી.


“કેટલીવાર તને ઈસ્ત્રી કરતા? ખોળો ભરવાની વિધિ લાંબી નથી હોતી, ક્યાંક આપણે મોડા ના પડીએ!! તું તૈયાર થઈ જા અને પેલી કાળા રંગની આભલા વાળી જ સાડી પહેરજે.”



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ