વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારી તલાશમાં..

કવિ નથી પણ કવિતા રચું છું..

જીવવું નથી પણ જીવતર જીવું છું..

પડ્યો છું આજ અંધ પ્રેમે તારી તલાશમાં..

કોને ખબર આવશે તારી 'હા' મારા છેલ્લા શ્વાસમાં..

પ્રેમી નથી પણ પ્રેમમાં પડ્યો છું..

પામવું નથી પણ તને પામવા મંડ્યો છું..

ડૂબ્યો છું આજ મધ દરિયે તારી તલાશમાં..

કોને ખબર આવશે તારી લાશ મારા હાથમાં..!!

- ઉtpal..

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ