વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કંઈક નવું કરવું છે..

         ઉંચા આકાશમાં ઉડવું છે મારે ,

        નવી આશાઓ થી જીવવું છે મારે ...

        વિચારીને થોડું મારે હવે ,

            નવું ડગલું ભરવું છે ...

        મેળવીને થોડું જુદુ જ્ઞાન ,

           આખી દુનિયા માં ફરવું છે ...

        છોડી ને આ ખોટું હાસ્ય ,

                 દુનિયા સામે લડવું  છે ..

        છોડી બધા જુના વિચાર ,

                 મનગમતું કંઈક કરવું છે ...


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ