વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઝાકળ

પ્રીત આપણી હંમેશા ઝાકળ શી રહી.....

પળભરનો સંગ રહ્યો પણ

યાદ કાયમની રહી.....


પરોઢ કેરી એ શીતળતાએ હંમેશા,

આપણી મુલાકાત રહી....

ઉજાસ કેરા એ પગરવે કાયમ,

આપણી જુદાઈ રહી......


નવપલ્લવિત ના થઇ હું પર્ણોની માફક હંમેશા,

ઝાકળની એ બુંદોથી કાયમ

હું કોરી રહી.....




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ