વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મરજીવા


સંબંધોના તો અમે "મરજીવા" હતા.

તળિયેથી મોતીડાં શોધી કાઢ્યા હતા......


પ્રયત્નોમાં એ થોડા છીછરા હતા

સપાટીએથી જ પાછા કાઢ્યા હતા.......


બદનામ એમને શું કામ કરીયે હવે...

મોંઘેરા શોખ અમે જ પાળ્યા હતા....


નહોતી ખબર આમ સપાટીએ તરશું,

ઊંડાણના અરમાન અમે જ સજાવ્યા હતા....




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ