વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કઠપૂતળી

ગેરહાજરી અમારી જ્યાં સાલતી નથી.

ત્યાં અમે હાજરી પુરાવી બેઠા છે.


માપવાના તો કદાચ અરમાનો હતા.

તેઓ લાગણીઓ માપીને બેઠા છે.


શબ્દોથી રમીને શું કરીશુ અમે હવે ??

કઠપૂતળીના જ્યારે ખેલ માંડી બેઠા છે.


બુદે બૂંદે તરસતા રહ્યા છીએ અમે,

અને એ "સામા પ્રવાહે'"જઈ બેઠા છે.







ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ