વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આંખડી..

ઘેરાતી આંખડી ને 

           દીધાં સોગંદ મેં,

કાજળભરી એની આંખડીના,

જો હવે મટકું માર્યું 

તો તારી વાત છે..

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ