વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કલમ

કલમ


દુનિયાને બતાવી છે કલમ ની તાકત,

દુનિયાને સમજાવી છે કલમ ની તાકત


દુનિયાને લાગે છે આ સાદી કલમ છે,પણ

આ કલમમા ધાર દાર તલવાર જેટલી છે તાકત


દુનિયા કલમ થી લખેલા વિચારોને કાંકરા સમજે છે, પણ

આ વિચારોમા કાંકરા લાગે તેટલી છે તાકત


દુનિયા શબ્દોને કક્કો કહે છે,પણ

આ કક્કો માં મુખથી બોલેલાં શ્રાપ જેટલી છે તાકત


કહે 'અગુ' દુનિયાને સમજાવતા,

ચિત્રકૂટ ની કલમ માં તમારું મુત્યુ જેટલી છે તાકત


:-Akpatel


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ