વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વાતો તારી ને મારી

વાતો તારી ને મારી

મને લાગી ઘણી પ્યારી

મિઠ્ઠા મિઠ્ઠા બોલ એના

કાલી ઘેલી ભાષા

મને લાગે ઘણી પ્યારી

આભમાં શોભે એવી આભપરી

ચંદ્રમાં અમાસ બની ચંદ્રપરી

મારી સખી ચાંદ

તેનું હસવું અને તેનું બોલવું

મને લાગે ઘણું પ્યારું.

તું અને તારી વાતો

કહી ના શકું હું શબ્દોથી

નાની અમથી વાતો તારી

મને લાગે છે ઘણી પ્યારી

વાતો તારી ને મારી

મને લાગે ઘણી પ્યારી.

~ સોસા તૃપ્તિ.✍️


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ