વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અમને નહીં પોસાય

તારી ખનકતી પાયલ નો દિવાનો હતો હું .

આ ધીમા પગરવ અમને નહીં પોસાય..


તારા લહેરાતા ખુલ્લા વાળનો દિવાનો હતો હું.

આ ગુથેલો ચોટલો અમને નહીં પોસાય. 


તારા મધુર, મીઠા સ્મિતનો દિવાનો હતો હું.

આ ઉદાસ ચહેરો અમને નહીં પોસાય.


સવારથી, રાત્રે સુતા સુધી માત્ર તું જ જોઈએ..

હવે, આ જીવનમાં બીજુ કોઈ નહીં પોસાય ..


લી. પારસ બઢિયા

મો.૯7૨3૮૮૪7૬3

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ