વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તૃપ્ત

દીધું છે તે એટલું કે હવે શોક કશો નથી.

જીવ્યું છે મેં એટલું કે હવે બાકી કશું નથી.


સ્મરણ તારું રહે અખંડ ઉરમાં

બીજું જોઈતું કશું નથી.

કારણ તારું હશે જીવનનું સજ્જડ

બીજું જાણવું કશું નથી.


બચપણ વિત્યું એવું અકળ કે બાકી હવે બીજું જોઈતું કશું નથી.

સગપણ મળ્યા એવા સરળ કે બાકી હવે બીજું જોઈતું

કશું નથી.


મળ્યું છે મને એટલું કે બાકી હવે બાકી કશું રહેતું નથી.

જીવ્યું છે મેં પણ એટલું કે બાકી હવે બાકી કશું રહેતું નથી.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ