વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બોલ જરા...!

શાને આટલો ગુસ્સો બોલ જરા,

તારા મનના મુખને ખોલ  જરા.


પ્રેમ ના રસ્તે થોડું ચાલ જરા,

રુદીએ થી બે વેણ બોલ જરા.


કાલજલે થી કામણ કર જરા,

હળવે હાથે હાથ પકડ જરા.


વાત આપણી થતી હોય જરા,

થોડું વચ્ચે-વચ્ચે પડ જરા.


✍️ગિરિમાલ સિંહ ચાવડા "ગીરી"



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ