વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અહિંસા


" બેટા, કેમ તારી આંખો લાલ લાગે છે? ગાલ પણ સુઝેલા જેવા લાગે છે. સ્કૂલમાં કોઈ સાથે ઝગડો કર્યો તે?"



"ના મમ્મી, સરે આજે મને માર્યો?"



"કેમ બેટા?"



" સર આજે ભણાવતા હતા ત્યારે મારું ધ્યાન નહોતું એટલે"



" ઓહ! કયો ટોપિક ભણાવતા હતા?"



" ગાંધીજી ના જીવનમાં અહિંસા નું મહત્વ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ