વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારી મારી ભૂલ


હા હજી પણ મારા સ્ટેટસ જોવે છે,
હા હજી પણ મને બધી જગ્યાએ ફોલો કરે છે,
શુ કહું હું તેને ,
વાત મારે પણ કરવી છે ,
વાત તારે પણ કરવી હોય તો,
એકવાર બધું જૂનું ભુલાવી ,
કરી લે એક મેસેજ,
હા હું તો તને મેસેજ કરી જ શકું,
પણ નારાજ તું મારાથી છે,
હા મનાવવી તો મારે જોઈએ તને,
પણ શુ ખબર તારો ફોન તારી પાસે હશે કે નહીં?
હા એકવાર બધુ ભુલાવી કર એક મેસેજ,
રાહ જોવ છું હજી પણ મેસેજ એક તારાની,
ખબર છે ભૂલ હતી મારી,
કહું છું સોરી તને ,
માફ કરી દે એકવાર ,
ફરી તે જ સંબંધ આગળ વધાર.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ