વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એકલો

રહી ગયો એકલો હું લોકોની ભીડમાં,,

લાગે બધાં પારકાં સ્વજનોની ભીડમાં,,

જોયાંનહોતાં એમને દૂર થતાં સ્વપ્નમાં,,

દૂર થઇ ગયાં તેઓ આજે હકીકતમાં,,

ઇચ્છયો તો સાથ એમનો મેં જીવનભરમાં,,

મળ્યું ઇનામ વફાઇનું મને પળવારમાં,,

બનીને પૂનમની ચાંદની આવ્યાં'તાં જીવનમાં,,

ગયા જાણે ડૂબી અંધારી અમાસની રાતમાં..!!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ