વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હા હું છું ગુજરાતી

હા હું છું ગુજરાતી,

શું આનાથી છે કોઈને આપતી


રહેઠાણ છે મારું સૌરાષ્ટ્ર ને ધંધો છે મારો ખેતી,

ધાન પહોંચે આખા વિશ્વમાં ગુજરાતી થકી,

એટલું કહેતાં જ ફૂલે મારી છાતી

શું એનાથી છે કોઈને આપતી


રિસ્ક લેતા શીખવે ગુજરાતી,સફળતાની ટોચે પહોંચે ગુજરાતી,

ગુજરાતી કહેતા જ ફૂલે મારી છાતી,

શું એનાથી છે કોઈને આપતી


રાખી છે છાપ આખા વિશ્વમાં ઓલ રાઉન્ડ છી અમેં ગુજરાતી,

નથી થાકતા ૮ કલાક કામ કરતાં અમે ગુજરાતી,

આ કહેતાં જ ફૂલે મારી છતી

શું એનાથી છે કોઈને આપતી


પહોંચ્યા આજ વિશ્વ ના ખુણે ગુંજતું કરીયું છે નામ ગુજરાતી,

કહે ' અગુ ' ગર્વ થી કહેતાં હા હું છું ગુજરાતી


:-Akpatel(અગુ)


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ